INDIA WEATHER

Surat લોકસભા ચૂંટણી ૨૦૨૪

By NEWS
2024-05-01

Surat લોકસભા ચૂંટણી ૨૦૨૪ માં ઓબ્ઝર્વર , પોલિંગ એસિસ્ટન્ટ પોલિંગ સ્ટાફ અને પટાવાળા મળી સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા ૪૬૦૦ મતદાન મથકો પર ૩૯૭૫૫ સરકારી કર્મચારી મતદાનના દિવસે ફરજ બજાવશે .

Surat લોકસભા બેઠક બિનહરીફ થતા આ બેઠકો ના ૧૬૪૯ મતદાન બૂથ પરના સરકારી કર્મચારીઓને ફરજ બજાવવામાંથી મુક્તિ મળશે. જોકે , આ પેકીં કેટલાક કર્મચારીઓને અન્ય વિધાનસભાના બૂથની કામગીરી સોંપી દેવામાં આવે છે . તેથી આવા કર્મચારીઓને તેને સોંપવામાં આવેલી કામગીરી કરવી પડશે . હવે ૭ મી મેં ના રોજ મતદાન દિવસે ચૂંટણી ફરજ માં જોડાનારા કર્મચારી ઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનો આરંભ થઇ ચુક્યો છે .