વર્લ્ડ કપ માટે ટૂંક સમયમાં ભારતીય ટીમની જાહેરાત થઈ શકે
By SPORTS
2024-04-24બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) ટૂંક સમયમાં IPL 2024 દરમિયાન T-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. હાલ ભારતીય ખેલાડીઓ IPLમાં શાનદાર પ્રદર્શન કરીને T20 વર્લ્ડ કપ 2024 માટે પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. તો બીજી તરફ આ વખતે બીસીસીઆઈ પસંદગીકારો માટે ભારતીય ટીમના 15 સભ્યોની પસંદગી કરવી ખૂબ જ પડકારજનક હશે